Saturday, 10 August 2013

૩૧ મી જુલાઇ

મુનશી પ્રેમચંદજી

             શ્રી મુનશી પ્રેમચંદનો જન્મ બનારસના એક નાનકડા ગામમાં તા. ૩૧-૦૭-૧૮૮૦ના રોજ થયો હતો. ગ્રેજ્યુએટ થઇ પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. ગોરખપૂરમાં સૌપ્રથમ તેમણે સાહિત્યિક કૃતિ રચી. ત્યાર પછી તો અખિલ ભારતીય લેખક થવા માંડયા. તેઓ મર્યાદા’, હંસ જાગરણ વગેરે પત્રિકાઓમાં પણ નિયમિત લખતા રહ્યા હતા.પ્રેમચંદના મૃત્યુ પછી ગોદાન’, હીરામોતી’, શતરંજ કે ખિલાડી જેવી કૃતિઓ પર આધારિત સફળ ફિલ્મો પણ બની. . ૧૯૩૬માં અનંત નિદ્રામાં પોઢી ગયા

No comments: