હેન્સ ક્રિશ્ચિયન
એન્ડરસન
એન્ડરસનનો જન્મ ઓડેન્સના
એક મોચીના ઘરમાં થયો હતો. પિતાની વિદ્વતા
હેન્સમાં ઉતરી આવી હતી. તેનો અવાજ ખૂબ
સરસ હોવાથી તેને નાટકમાં કામ મળવા લાગ્યું. તે દરમિયાન કવિતા અને નાટકો લખવા લાગ્યા. દરેક નાતાલના દિવસે તે એક પુસ્તક બહાર પાડતા. ૩૫ વર્ષ સુધી તેમણે પુસ્તકો લખ્યા. બાળકોની આ વાર્તાઓ મોટેરાઓને પણ વાંચવી ગમતી. ‘થ ટીડર બોક્સ’, ‘ધ સ્નો ક્વીન’, ‘ધ લીટલ મેચ ગર્લ’ વગેરે ખૂબ જ લોકપ્રિય
હતી. તા. ૦૪/૦૮/૧૮૭૫ ના દિવસે જગતના શ્રેષ્ઠ વર્તાકાર હેન્સ
મૃત્યુ પામ્યા હતા.
No comments:
Post a Comment