Saturday, 10 August 2013

૨૯ મી જુલાઇ


જે. આર .ડી. તાતા

                    તાતા ઉદ્યોગ-સમૂહના તેજસ્વી તારક જહાંગીર રતનજી દાદાભાઇ તાતાનો જન્મ તા. ૨૯-૦૭-૧૯૦૪ના રોજ થયો હતો. એમનું શિક્ષણ ભારત, જાપાન અને ફ્રાન્સમાં થયું. અઢાર વર્ષની વયથી જ તેમણે તાતા પેઢીમાં કામગીરી શરૂ કરી. પિતાના મૃત્યુ બાદ તે ડાયરેક્ટર બન્યા. ભારતમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિમાનવ્યવહાર શરૂ કરનાર તેઓ પ્રથમ હતા. હિંદના પહેલા વિમાની તરીકે પણ તેમણે નામના મેળવી હતી.    

No comments: