શ્રી અરવિંદ ઘોષ
શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.-૧૫/૦૮/૧૮૭૨
ના રોજ બંગાળામાં આવેલા કોલકાત્તામાં થયો હતો. પિતાએ તેમને વિલાયત ભણવા મોકલ્યા. અઢાર
વર્ષની ઉંમરે તેઓ આઇ.સી.એસ. થયા.પરંતુ તેમનું મન અંગ્રેજોની ગુલામી કરવામાં લાગ્યું
નહીં. તેમને યોગસાધનામાં વધારેરસ પડ્યો. એકવીસ વર્ષની ઉંમરે વડોઅદરાની મહારાજા સયાજીરાવ
યુનિવર્સિટીમાં આવ્યા અને પ્રોફેસર તરીકે નિમાયા. ‘કર્મયોગી’અને બંગાળીમાં ‘ધર્મ’ નામનાં બે સાપ્તાહિક
પત્રો શરૂ કર્યા.દક્ષિણ ભારતમાં આવેલા પોંડેચેરીમાં સંપૂર્ણ યોગસાધના આશ્રમની સ્થાપના
કરી.
No comments:
Post a Comment