મહર્ષિ આર્યભટ્ટ
આર્યભટ્ટને ભારતીય ખગોળ,વિજ્ઞાન તથા ગણિતના આદ્ય મહર્ષિ
ગણી શકાય. તેમનો જન્મ ઇ.સ. ૪૭૬ માં થયો હતો. તેમણે ઇ.સ. ૪૯૯ માં પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ ‘આર્યભટ્ટીય’ લખ્યો હતો. ગ્રહણ અંગેનું સાચુ કારણ
તેમણે શોધી કાઠ્યું. પૃથ્વીની છાયા વડે સૂર્યગ્રહણ થાય છે તે એમણે સમજાવ્યું.આખા વર્ષના
બધા દિવસો સરખા કેમ નથી, એ અંગેના પણ પ્રયોગો કરીને તેમણે નિયમો
સમજાવ્યા. ૧૯૭૫ માં જ્યારે ભારતે પ્રથમ ઉપગ્રહ છોડ્યો ત્યારે તેનું નામ આર્યભટ્ટ
રખવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment