સમરસેટ મોમ
શ્રેષ્ઠ નવલકથાકાર સમરસેટ મોમ
નો જન્મ પેરિસમાં થયો હતો. થોડો વખત ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ પૂર્ણ સમય
સાહિત્ય સેવા સ્વીકારી. આત્મકથાના
સ્વરૂપની તેમની ‘ઓફ હ્યુમન બોન્ડેજ’ નામની નવલકથા પ્રસિદ્ધ થઇ. મોમે બાર જેટલી
નવલકથાઓ પચીસેક નાટકો, તથા આત્મકથાત્મક
સાહિત્યો પ્રસિદ્ધ કર્યા હતા. ‘લીઝ ઓફ લેમ્બેથ’, ‘ધી મૂન્સ એન્ડ
સિક્સ પેન્સ’ વગેરે તેમની શ્રેષ્ઠ
નવલકથા છે. તા. ૧૬/૧૨/૧૯૬૫ ના રોજ તેમનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment