હા, સાંભળીને નવાઇ લાગે તેવી વાત છે. પરંતુ આપ આ વેબસાઇટ ની મદદથી સોફ્ટવેર મફતમાં મેળવી શકો છો. આ વેબસાઇટ પર દરરોજ એક નવો સોફ્ટવેર લોન્ચ થાય છે. લાયસન્સ કી સાથે. આના માટે તમારે નિયમિત આ વેબસાઇટ ની મુલાકાત લેતા રહેવું પડશે, કદાચ કોઇક દિવસ તમારી જરૂરિયાતનો અથવા મનપસંદ સોફ્ટવેર તમને મળી જાય
No comments:
Post a Comment