સર તેજબહાદુર સપ્રુ
શ્રી તેજબહાદુરનો જન્મતા.૧૮-૧૨-૧૮૭૫ના
રોજ અલીગઢમાં થયો હતો. એલ.એલ.બી.નો અભ્યાસ
પૂર્ણ કરી અલ્હાબાદ હાઇકોર્ટમાં આવ્યા અને ‘ડૉક્ટર ઓફ લૉઝ’ ની પદવી મેળવી. સંયુક્ત પ્રાંતની ધારાસભામાં ચૂંટાયા
પછી તેઓ કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બ્રિટિશ સરકારે લંડનમાં બોલાવેલી
‘ઇમ્પરિયલ કોન્ફરન્સ’ માં તેમને હિન્દના પ્રતિનિધિ તરીકે અહીંની હિન્દી
સરકાર તરફથી મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત સમિતિના અધ્યક્ષ તરીકે તેમને જવાબદારી નિભાવેલી.
૭૪ વર્ષની વયે તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment