ડિસેમ્બર માસ દિન વિશેષ
|
|
૧
ડિસેમ્બર
|
બી.એસ.એફ.
સ્થાપના દિન, વિશ્વ એઇડ્સ દિન
|
૨ ડિસેમ્બર
|
પ્રદૂષણ
નિવારણ દિવસ
|
૨ ડિસેમ્બર
|
વિશ્વ
કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ( NIIT તથા ઇન્ડિયા ટાઇમ્સ પોર્ટલ) દ્વારા
|
૩
ડિસેમ્બર
|
વિશ્વ
વિકલાંગ દિન, ભોપાલ ગેસ દુર્ઘટનાની વર્ષગાંઠ, ડૉ.રાજેન્દ્રપ્રસાદની જન્મ જયંતી
|
૪
ડિસેમ્બર
|
નૌસેના
દિન
|
૬ ડિસેમ્બર
|
નાગરિક
સુરક્ષા દિન
|
૭
ડિસેમ્બર
|
સશસ્ત્ર
સેના ધ્વજ દિન,પર્લહાર્લર પર હુમલાની વર્ષગાંઠ
|
૮
ડિસેમ્બર
|
મંદબુદ્ધિના
બાળકો માટેનો દિન,( ૮ થી ૧૫ ડિસે.અખિલ ભારતીય હસ્ત શિલ્પ સપ્તાહ
)
|
૯
ડિસેમ્બર
|
બાલિકા
દિન
|
૧૦
ડિસેમ્બર
|
વિશ્વ
માનવ અધિકાર દિન
|
૧૧
ડિસેમ્બર
|
યુનિસેફ
દિન
|
૧૪
ડિસેમ્બર
|
રાષ્ટ્રીય
ઉર્જા સંરક્ષણ દિન
|
૧૫
ડિસેમ્બર
|
સરદાર
પટેલ પુણ્યતિથિ
|
૧૬ ડિસેમ્બર
|
બાંગ્લાદેશ
મુક્તિ દિવસ, (વિજય દિવસ-૧૯૭૧ પાકિસ્તાન પર ભારત વિજય)
|
૧૮ ડિસેમ્બર
|
લઘુમતી
અધિકાર દિવસ
|
૧૯
ડિસેમ્બર
|
ગોવાનો
સ્વતંત્રતા દિન
|
૨૩ ડિસેમ્બર
|
ખેડૂત
દિવસ,પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મ દિવસ
|
Monday, 2 December 2013
માસ દિન વિશેષ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment