મોતીડે
ફુલડે વધાવુ રે....
હું તો મોતીડે ફુલડે વધાવું
સોના
રૂપાની દોર, તારાની ગૂંથણી
ગૂંથીને તમને વધાવુ રે.....
હું તો મોતીડે ફુલડે વધાવું
ધીન તાક
ધીન તાક વાગે મૃદંગતાલ
થૈ થૈ થૈ થૈ નાચ નચાવું રે....
હું
તો મોતીડે ફુલડે વધાવું
આકાશી
થાળમાં ચાંદાનો દિપક
મૂકીને આરતી ઊતારું રે....
હું
તો મોતીડે ફુલડે વધાવું
No comments:
Post a Comment