ઝોન એફ.કેનેડી
રાષ્ટ્રપ્રમુખ જહોન કેનેડીનો
જન્મ અમેરિકાના આયરીશ કુંટુંબમાં થયો હતો. સ્નાતક થઇ પિતાના પ્રેરણા અને પ્રયાસથી વિશ્વના
અનેક દેશોનો એમણે પ્રવાસ કર્યો. તેમણે “Why England splet” નમે મહા નિબંધ પ્રગટ કર્યો જેની હજારો નકલો બ્રિટનમાં અને અમેરિકામાં ખપી ગઇ.
તેમણે નૌકાદળમાં જગ્યા મેળવી. એમની એ વીરતાને
અમેરિકન નૌકાદળે ‘નેવી’અને ‘મરીનકોર’ના ચંદ્રકથી નવાજી હતી. તેઓએ રાજકારણમાં રસ દાખવીને
1960 માં રીચાર્ડ નીકસન સામે વિજય મેળવી તે અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઇ આવ્યા. સાહિત્ય સર્જન માટેનું અમેરિકાનું પુલિત્ઝર પારિતોષિક
મળ્યું હતું. તા.22.11.1963 ના રોજ તેમની હત્યાનો દુ:ખદ પ્રસંગ બન્યો.
No comments:
Post a Comment