સર જગદીશચંદ્ર બોઝ
જગદીશચંદ્ર બોઝનો
જન્મ બંગાળના એક ગામડામાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ લઇ તેઓ કેમ્બ્રિજ ગયા અને સ્વદેશ
આવતાં જ તેઓ ભૌતિક વિજ્ઞાનના અધ્યાપક તરીકે નિમાયા. તેમના છપાતા લેખોની ગરિમા જોઇ
લંડનની યોયલ સોસાયટીએ તેમને ડી.એસ.સી.ની. પદવીથી નવાજ્યા હતા. તેમણે સૂચવ્યું કે
વનસ્પતિઓને પણ પ્રાણીઓના જેવું જીવન છે. અને લાગણીતંત્ર પણ છે. શ્રે બોઝને વાયરલેસ
ટેલિગ્રાફીના જનક પણ માનવા જોઇએ. જિંદગીભર આ મહાપુરુષ વિજ્ઞાનને સમર્થિત રહ્યા. તા. 23.11.1937 ના રોજ
તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment