માદામ રોલાં
ફ્રાંસની પ્રતિભાવંત નારી
માદામ રોલાં નો જન્મ પેરિસમાં થયો હતો. નાનપણથી જ તેમનામાં વીરતા, ધીરતા, અને ભાવુકતાના અંકુરો
ફૂટી નીકળેલા. જ્ઞાનપિપાસા ખૂવ તીવ્ર હતી. ફ્રાંસમાં પ્રજાસતાકની સ્થાપનામાં
સક્રીય બન્યા. ક્રાંતિનો દોર જેકોબિનોના હાથમાં આવ્યો. રોલાં દંપતિ પર કામ
ચલાવવામાં આવ્યું. માદામ રોલાંને કારાગારમાં પૂરવામાં આવ્યા અને તેને દેહાંતદંડની
સજા થઇ તા. 8-11-1793 ના રોજ માદામ રોલાંને વધસ્તંભ ભણી દોરી જવામાં આવ્યા.
No comments:
Post a Comment