મકરંદ દવે
સર્જક મકરંદ દવેનો જન્મ તા.13.11.1922
ના રોજ ગોંડલ ખાતે થયો હતો. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી, મુંબઇ ગયા પછી
તેમની સાહિત્ય યાત્રા વધુ વેગીલી અને અને તેજીલી બની હતી. અડધી સદીમાં તેમણે ગુજરાતી સાહિત્યને
ચરણે ધરેલાં 41 પુસ્તકો ચિરંજીવી બની રહ્યાં છે. ગુજરતનું પ્રથમ પારિતોષિક મેળવનાર
'ગોરજ' જેવા કાવ્યસંગ્રહ અને હવાબારી જેવા ગઝલ સંગ્રહ પણ મળ્યા છે. રણજીતરામ
સુવર્ણચંદ્રક મેળવનારા મકરંદ દવેનું સર્જન એવોર્ડ લક્ષી નહીં, આત્મલક્ષી હતું.
83 વર્ષની વયેતા.31.01.2005 ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment