વિનુ માંકડ
વિશ્વ
વિખ્યાત ઓલરાઉન્ડર માંકડનો જન્મ૧૨.૦૪.૧૯૧૭ ના રોજ જામનગર ખાતે થયો હતો. ટેસ્ટમાં
બે હજાર અને સો વિકેટોની સિદ્ધિ મેળવી હતી. સર ડોનાલ્ડ બ્રેડમેને પોતાની સહી અને
ફોટો વાલો પત્ર માંકડને આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે :”વેલબોલ્ડ માંકડ આઇ એમ હાઇલી ઇમ્પ્રેસ્ડ” વિનુ માંકડ આ વાંચી
ખુશ થતાં જણાવ્યું હતું કે મારા માટે આ અદભૂત માનપત્ર છે. તેમને મન ક્રિકેટ, દેશ, ટીમ એ જ કાયમ મહત્વના
રહ્યા છે. આ ત્રણનું હિત સાચવવામાં, એમની સેવા કરવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પરવા નથી કરી. ઇ.સ. ૧૯૭૮ માં મંબઇખાતે વિનુ માંકડનું અવસાન
થયું.
No comments:
Post a Comment