આટલું અવશ્ય કરો.
૧. સવારમાં વહેલા ઊઠો.
૨. માબાપ,ગુરૂ અને વડીલોને વંદન કરો.
૩. દરરોજ પ્રભુનું સ્મરણા કરો.
૪.દરરોજ વાંચવાની ટેવ રાખો.
૫. ગૃહકાર્ય નિયમિત કરો.
૬. આજનું કામ આજે જ કરો.
૭. શાળામાં સમયસર આવો.
૮. ગરીબ, અપંગ, અશક્ત અને
આંધળાંઓને મદદ કરો.
૯. વ્યસનોથીદૂર રહો.
૧૦. વાંચો,
વિચારો અને અમલમાં મૂકો.
૧૧. કચરો કચરા ટોપલી માં નાખો.
૧૨. ગુરૂએ આપેલ સૂચનાનો સંપૂર્ણ અમલ
કરો.
૧૩. વર્ગમાંથી જતાં પહેલાં શિક્ષકની રજા અવશ્ય લો.
૧૪. પ્રાથનામાં વાતો કે ઘોંઘાટ ન
કરો.
૧૫. સફાઇ કરવામાં શરમ ન રાખો.
૧૬. કામ સિવાય બીજા વર્ગમાં ન જાઓ.
૧૭. ચોરી,વ્યસન
અને જુગારથી દૂર રહો.
No comments:
Post a Comment