નૂરજહાં
જન્મ ;- ૧૫૭૭ – કંદહાર.
મૂળ નામ મહેર-ઉન-
નીસા.
જેનો અર્થ છે સ્ત્રીઓમાં સૂર્ય
સમાન મહેર અને મિહિર બન્ને અર્થ થાય છે. પાછળથી આ નામ બદલીને નૂર-એ-જહાં એતલે કે
જગતને પ્રકાશ નામ ધારણ કર્યુ. અને એ નામે જ જગપ્રસિદ્ધિ મળવી.
જીવન કાર્ય ;----
નૂરજહાંનો ઇતિહાસ
નારી ગૌરવંતો ઇતિહાસ છે. વાતચીત કળા, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર
યુદ્ધશાસ્ત્ર, બહાદુરી, નિપૂણતા,શૂરવીરતા, ધૈર્યતા, ઉર્મિશીલતા, સંવેદનશીલતા એ તમામ ક્ષેત્રે મહાન હતી. લગભગ ૪૦૦ વર્ષ અગાઉ નૂરજહાંએ મકાબી ફરતો જે બાગ
રચાયેલો એ આજે પણ સૂરૂચિ પૂર્ણ બાગ કળા અને બાગ રચનાના એક નમૂના તરીકે હયાત
છે.
No comments:
Post a Comment