મહાશ્વેતા દેવી
જન્મ ;- ઇ.સ. ૧૯૨૬ – ઢાકા.
તેઓ ઉદ્દામ
માનવતાવાદી અને દલિત વંચિતોના હિતરક્ષક યોદ્ધા તરીકે જાણીતા હતા. અંગ્રેજી વિષય
સાથે અધ્યાપકની તાલીમ ૧૯૪૩ દરમ્યાન લઇ રહ્યા હતા ત્યારે બંગાળમાં દારૂણ દુકાળ પડયો, તે સમયે કોલેજિયન મહાશ્વેતા દેવીએ આગેવાન બની
પૂષ્કળ રાહત સામગ્રી એકત્ર કરી દુષ્કાળ પિડિતોની સેવા કરી.
મહાશ્વેતા દેવીએ ૪૨ નવલકથાઓ, ૧૨ નવલિકા સંગ્રહો, બાળકો માતેના ૫ પુસ્તકો અને નાટકોનો એક સંગ્રહ
સમાજને ભેટ રૂપે આપેલ છે. દેવી સાહિત્ય સર્જન માતે જ્ઞાનપીઠ અને અકાદમી એવોર્ડથી
સન્માનીત
થયેલ છે.
No comments:
Post a Comment