શાળા એટલે.........
સુંદર પ્રયોગ શાળા
શાળા એટલે સુંદર પ્રયોગ શાળા.
શાળનું મકાન એટલે ત્રણ – ચાર મજલાનું આલિશાન મકાન નહિ.
શાળા એટલે આવતી કાલના નાગરિકો તૈયાર કરવાની સુંદર પ્રયોગ શાળા.
એક દિવસ એવો આવશે કે .........
આ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના જાણીતા કેળવણીકારો હશે,
ધારાશાસ્ત્રી હશે, ડોક્તરો હશે, ઇજનેરો હશે, ધારસભા, કોર્પોરેશન અને સંસદના સભ્યો હશે,પરદેશમાં એલચીઓ હશે,ખડતલા ખેડુતો હશે, બાહોશ ઉદ્યોગપતિઓ હશે અને ઉચ્ચક્ક્ષાના નાગરિકો તરીકે ભારતીય સંસ્કૃતિની
સૌરભ દુનિયામાં ફેલાવતા હશે.
એ દિવસ પણ દૂર નથી.
માત્ર પંદર – વીસ વર્ષની ભગીરથી તપશ્ચર્યા જરૂરી છે.
આવો , આપણે
તપશ્ચર્યા આદરીયે ......
આ છે અમારી મહેચ્છા.
No comments:
Post a Comment