સરસ્વતી પ્રાર્થના
પૂર્ણા ચંદ્ર સમી ક્રાંતિ,
દુધશાં વસ્ત્ર ઉજળાં,
હાથમાં શોભતી વીણા,
આસન શ્વેત પદ્મશાં
બ્રહ્મા વિષ્ણું મહેશાદિ,
દેવોએ કરતા સ્તુતિ,
દેવી સરસ્વતી વંદુ!
વિદ્યા વાણી પ્રદાયિતિ!!
No comments:
Post a Comment