Wednesday 20 February 2013

વિજ્ઞાનના સાધનો

કિલનોમીટર
ઢાળ માપક સાધન
કાયોમીટર            
અતિ નિમ્ન તાપ માપક સાધન
ઓલ્ટિમીટર
ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર
દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર
ઉષ્મામાપક સાધન
કોનોમીટર
કાલ માપક સાધન
પાયરોમીટર
ઉચ્ચતાપ માપક સાધન
પ્લેનિમીટર
સમતલ ફલ માપક સાધન
ઈન્ટરફેરોમીટર
પ્રકાશ તરંગ માપક સાધન
ફોટોમીટર
પ્રકાશ માપક સાધન
કલરિમીટર
વર્ણ તીવ્રતા માપક સાધન
ઓડિયોમીટર
શ્રવણશક્તિ માપક સાધન
પ્લુવિયોમીટર
વર્ષામાપક સાધન
પિરહેલિયોમીટર
સૂર્યકિરણ માપક સાધન
ડેન્સીમીટર
ઘનતા માપક સાધન
ગ્રેવિમીટર
ગુરુત્વ માપક સાધન
ગોસમીટર
ચુંબકત્વ માપક સાધન
ગોનિયોમીટર
કોણ માપક સાધન
ગેલ્વેનોમીટર
વીજમાપક સાધન
બેકમેન થર્મોમીટર
તાપવિકાર માપક સાધ
બેરોમીટર
વાયુભાર માપક સાધન
માઈક્રોફોન
વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
હાઈગ્રોફોન
પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
એડિફોન
બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
પિકનોમીટર
પ્રવાહી લક્ષણ માપક સાધન
રિફેકટોમીટર
વક્રીકારકતા માપક સાધન
મેખમીટર
પરાધ્વનિ વેગ માપક સાધન
માઈકોમીટર
સુક્ષ્મતા માપક સાધન
ઓપ્ટોફોન
આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
ગ્રામોફોન
રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
ડિક્ટોફોન
કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
એમીમીટર
વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
ટ્રાન્સમીટર
રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર
તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર
વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વોલ્ટામીટર
વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર
ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર
હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર
પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મેગ્નોમીટર
ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ટેલિસ્કોપ
દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
એપિસ્કોપ
પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
એપિડાયોસ્કોપ
પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
લેકટોમીટર
દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર
મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર
વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર
ગોળાકાર માપક સાધન
ટેલિગ્રાફ
તાર સંદેશો નોંધનાર સાધન
થર્મોગ્રાફ
દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
સિનેમેટોગ્રાફ
હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
સિસ્મોગ્રાફ
ધરતીકંપ માપક સાધન
હોરોસ્કોપ
હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
માઈકોસ્કોપ
લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
રેડિયોટેલિસ્કોપ
અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
સ્ટેથોસ્કોપ
હદયના ધબકાર માપવા વપરાતું સાધન
સિનેમાસ્કોપ
ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
સેલિનોમીટર
ક્ષારતા માપક સાધન
એટમોમીટર
બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર
કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર
વાયુવેદ દિશા માપક સાધન
ગાયરોસ્કોપ
પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
ગેલ્વેનોસ્કોપ
વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
પેરિસ્કોપ
અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
બેરોસ્કોપ
હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
ઈલેકટ્રોસ્કોપ
પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
હાઈડ્રોસ્કોપ
સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
ઓપ્ટોમીટર
દષ્ટિ ક્ષમતામાપક સાધન
પાર્યઝોમીટર
સંઘહતા માપક સાધન
એસિલોગ્રાફ
વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
કાર્ડિયોગ્રાફ
હદયના દબાણની અસર નોંધતું સાધન
કેસ્કોગ્રાફ
વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
સ્ટિરિયોસ્કોપ
ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એન્ડોસ્કોપ
ગૃહદર્શક સાધન
ઓટોસ્કોપ
કર્ણદર્શક સાધન

                                

No comments: