મધુરીબહેન
દેસાઇ
મધુરીબહેનનો જન્મ
અમદાવાદમાં થયો હતો. અભ્યાસની સાથે સાથે ઇતિહાસ, રાજકારણ, અર્થશાસ્ત્ર
વગેરેનું અધ્યયન ઉપરાંત ચિત્રકળા અને ભારતીય પશ્રિમી સંગીતની તાલીમ પણ લીધી. દેશની
સ્વાતંત્ર્ય માટેની લડતોમાં પ્રાપ્ત દેસાઇ કુટુંબના અર્પણમાં મધુરીબહેનનું પ્રદાન
પણ હતું જ. એમણે ભારતના પ્રાચીન મંદિરો, ગુફાઓ અને શિલ્પ
સ્થાપત્યોનો એક સુંદર, માહિતીપ્રદ સચિત્ર નકશો એમણે તૈયાર કરેલો. તા.
૨૮/૧૨/૧૯૭૪ ના રોજ એમનું અચાનક અવસાન થયું.
No comments:
Post a Comment