બબલભાઇ મહેતા
બબલભાઇ મહેતાનો જન્મ તા૧૦.૧૦.૧૯૧૦ ના રોજ સાયલા
મુકામે થયો હતો. કૉલેજનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ
પાસે આવી સેવાકાર્યનો પ્રારંભ કર્યો. ગુજરાત વિદ્યાપીઠના ગ્રામસેવા વિદ્યાલયમાં તાલીમ
લઇ વિદ્યાપીઠની ‘ગ્રામસેવા દિક્ષિત’ પદવી મેળવી. તેમણે ૨૭ જેટલા પુસ્તકો લખ્યા
હતાં. તા. ૨૭.૦૯.૧૯૮૧ ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment