ડૉ.ચંદુલાલ દેસાઇ
ડો.ચંદુલાલ દેસાઇનો જન્મ તા. ૨૫.૦૯.૧૮૮૨
ના રોજ થયો હતો. નીડરતા, સાહસિકતા અને ઝિંદાદિલી
જેવા ગુણો તેમને બાળપણથી જ મળ્યા હતા. અભ્યાસ પૂર્ણ કરી તેઓ દાંતના ડૉક્ટર બન્યા. તે
સમયે તેઓ સમગ્ર ગુજરાતમાં દંતવિદ્યાના નિષ્ણાત ગણાતા હતા. તેમણે કરેલી દવાની એક શોધની
વાર્ષિક રોયલ્ટી છેક સુધી ‘સેવાશ્રમ’ને જ આપીને
તેમણે ત્યાગનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૮૬ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment