સ્વાગત ઓનલાઇન
(રાજ્ય સ્તરે ટેકનોલોજીના
ઉપયોગ દ્વારા ફરિયાદો અને સૂચનોની રજૂઆત)
મહિનાના
દર ચોથા ગુરુવારે મુખ્યમંત્રી જનસંપર્ક અભિયાન અતર્ગત તેમની કચેરીમાં ‘સ્વાગત’ યોજના અન્વીયે
પ્રજાની ફરિયાદો-સૂચના સાંભળે છે અને તેનો પ્રતિ ઉત્તર અને દિશા સૂચન કરે છે.
દ્રશ્ય શ્રાવ્યના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સંલગ્નત ખાતાકીય વડાઓ
તેમજ જિલ્લાવાર મુખ્યાલયના પ્રતિનિધિઓ હાજર હોય છે. અંતરિયાળ વિસ્તારના આમ આદમીની
ફરિયાદ ‘સ્વાગત’ યોજના અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી ગાંધીનગર સ્થિત તેમની
કચેરીમાં સાંભળે છે. અને તેના જવાબો આપી તેમના પ્રશ્નોનું નિવારણ કરે છે. રાજ્ય
સરકારના તમામ વિભાગોના અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનું શ્રેષ્ઠતમ પરિણામ આવે તેવા
પ્રયાસો સતત કરતા રહે છે. ‘સ્વાતગત’ કાર્યક્રમના શરૂઆતના સમય ગાળાથી આજ સુધી મળેલી - સાંભળેલી
ફરિયાદોમાંથી અંદાજિત ૯૨.૪૫ % જેટલી ફરિયાદોનો સંતોષજનક નિકાલ કરવામાં આવ્યો .
અને આ વિષે વધુ જાણવા
માટે
No comments:
Post a Comment