કવિ અજ્ઞેયજી
હિંદી સાહિત્યના
પ્રતિષ્ઠિત સાહિત્યકાર સચ્ચિદાનંદ વાત્સાયનનો જન્મ ૧૯૧૧ માં થયો હતો. બાળપણથી જ
સંસ્કૃત, ફારસી અને
અંગ્રેજી શિક્ષણણો એમણે અભ્યાસ કર્યો.મોમ્બ બનાવવા સબબ એમની ધરપકડ થઇ. તેમણે ‘સૈનિક’, ‘આરતી’, ‘પ્રતીક’, ‘નવભારત ટાઇમ્સ’ જેવા સામયિકોનું
સંપાદન કર્યું. ‘શેખર: એક સંજીવની’ અને નદી કે દ્વ્રીપ’
એમની પ્રખ્યાત નવલકથાઓ છે. ‘ કિતની નાવોં મેં કિતની બાર ‘ ને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળેલો છે.’તારાસપ્તક’ થી એમણે હિંદી કવિતાને નવું સ્વરૂપ આપ્યું. ‘દિનમાન’ જેવા સાપ્તાહિકનો પ્રારંભ કર્યો. એમનું દેહાવસાન તા.-૦૪/૦૪/૧૯૮૭ ના રોજ
થયું.
No comments:
Post a Comment