Monday, 6 January 2014

જાન્યુઆરી માસ દિન વિશેષ

તારીખ
દિન મહિમા
1
આર્મી મેડિકલ કોર સ્થાપના દિવસ
4
મ્યાનમારનો સ્વતંત્રતા દિવસ
લૂઇ બ્રઇલનો જન્મ દિવસ
8
આફિકી નેશનલ કૉંગ્રેસ સ્થાપના દિવસ
9
પ્રવાસી ભારતીય દિવસ
10
વિશ્વ હાસ્ય દિવસ
11
લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
12
યુવા દિન, સ્વામી વિવેકાનંદ જયંતિ
14
મકરસક્રાંતિ
15
થલ સેના દિન, આર્મી ડે  
18
આંતરરાષ્ટ્ર્રીય મૌન અને મનન દિવસ
23
સુભાષચંદ્ર બોઝ જયંતિ, દેશપ્રેમ દિવસ,
આંતરરાષ્ટ્રીય સીમા કર દિવસ,આંતરરાષ્ટ્રીય ઉત્પાદન દિવસ  
હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ, ભારત પર્યટન દિવસ
25
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
26
પ્રજાસત્તાક દિન, આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન.
28
લાલા લજપતરાય જન્મદિવસ
29
રાષ્ટ્રીય પ્રેસ દિવસ
30
શહીદ દિન, રક્તપિત નિવારણ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ

No comments: